ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પારો ચડવાની આગાહી, 2થી 5 ડિગ્રી તાપમાન વધવાની શકયતા
નવી દિલ્હીઃ ઉનાળાના આરંભ સાથે જ દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અઠવાડિયાથી દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઝડપી વધારો જોવા મળશે. આગામી 4-5 દિવસમાં, ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ભારતમાં, તાપમાનમાં 3-5 ડિગ્રી નો વધારો થવાની સંભાવના છે. જ્યારે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં, આ વધારો 2-4 ડિગ્રી […]