1. Home
  2. Tag "north gujarat uni."

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના MSC સેમ-2ના નબળા પરિણામથી વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે MSC સેમિસ્ટર- 2નું પરિણામ નબળું આવતા વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતના બાદ યુનિવર્સિટી દ્વારા કોઈ ફી લીધા વગર જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓની આન્સર કીનું રિએસેસમેન્ટ કરી આપવાનો નિર્ણય કર્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા MSC સેમ 2 […]

ઉત્તર ગુજરાત યુનિના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા રિસર્ચ, બટાટામાંથી બનશે બાયોપ્લાસ્ટિક

પાટણઃ દેશ અને રાજ્યમાં રોજબરોજ પ્લાસ્ટિકનો વપરાશ વધતો જોય છે. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે પણ અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી […]

હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિ.ના MBBS ઉત્તરવહી કૌભાંડ, તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને હવાલે

પાટણ:  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં મેડિકલની એફ.વાય MBBS ની પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે તપાસ સમિતિને સોપાઈ હતી. જેના રિપોર્ટ કારોબારીમાં સોંપયા અને તેમાં ગેરરીતિ સામે આવી હતી. જે મામલે યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારના શિક્ષણ વિભાગને આ રિપોર્ટ સોંપતા તેની તપાસ કરતા હાલ કુલપતિ […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code