હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રવેશના 3 રાઉન્ડ બાદ 75 ટકા બેઠકો ખાલી
જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ, યુનિ,સંલગ્ન 500 કોલેજોમાં 60.000 બેઠકો સામે 14.888એ પ્રવેશ મેળવ્યો, પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે 45000 બેઠકો ખાલી રહી પાટણઃ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે 75 ટકા બેઠકો ખાલી રહી છે. જીકાસ પોર્ટલ પર ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 60,000 […]