1. Home
  2. Tag "north india"

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 […]

ઉત્તરભારતમાં ગાઢ ધમ્મુસ, વાહન વ્યવહાર ખોરવાયો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેરનો માહોલ જારી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. IMD એ મંગળવાર સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર મધ્ય પ્રદેશ, જમ્મુ વિભાગ રાજસ્થાન, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની […]

ઉત્તરભારતમાં ગાઢ ધુમ્મસને પગલે ટ્રેન-ફ્લાઈટ સેવા ખોરવાઈ, કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રખાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી પડી રહી છે. જેના કારણે દેશના વિવિધ સ્થળોએથી દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. તેમજ ધુમ્મસની અસર હવાઈ સેવા ઉપર પણ પડી છે. જ્યારે ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. ગાઢ ધુમ્મસમો રેલવે અને હવાઈ સેવાને માઠી અસર પડી […]

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી, અનેક રાજ્યોમાં આવ્યું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ […]

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી, ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન […]

ઉત્તરભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયુ, દિલ્હીમાં યલો એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. ધુમ્મસની સાથે કાતિલ ઠંડીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. હજુ આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો […]

ઉત્તર ભારત શીત લહેરોની ઝપેટમાં,2 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની અપેક્ષા

દિલ્હી:ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીની સાથે સાથે આપણે ગાઢ ધુમ્મસનો પણ સામનો કરી રહ્યા છીએ. હવામાન વિભાગ (IMD) એ રવિવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને 2 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ધુમ્મસના કારણે શનિવારે 150 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ મોડી પડી હતી. તે જ સમયે, અયોધ્યા ધામ-દિલ્હી […]

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી

પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે. […]

શું તમારે હિમવર્ષાનો આનંદ માણવો છે? તો ઉત્તર ભારતના આ સ્થળો પર પહોંચી જાવ

ભારતમાં ઠંડી જગ્યા પર ફરવા વાળા લોકોને વર્ગ પણ મોટી સંખ્યામાં છે, મોટાભાગના લોકોને ઠંડી જગ્યાઓ પર ફરવાનું પસંદ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તર ભારતમાં આવેલા આ સ્થળોની તો આ જગ્યાઓ પર તો હિમ વર્ષા પણ જોવા મળે છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં આવે તવાંગની તો, તવાંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code