દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા
દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ […]


