રાજસ્થાનઃ નશાની હાલતમાં ભૂલથી ભારતીય સીમામાં ઘુસેલા પોતાના નાગરિકને પાક.આર્મીએ ના સ્વીકાર્યો
દિલ્હીઃ રાજસ્થાનમાં ભારતીય સીમામાં નશામાં ચકચૂર પાકિસ્તાની નાગરિક ઘુસી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી હતી. તેમજ તેને પાકિસ્તાન આર્મીને સોંપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, પાકિસ્તાની આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના નશાની હાલતમાં ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]