ગુજરાતમાં કોરોના સામેની વેક્સિનનો સ્ટોક ખલાસ, નવો જથ્થો આવ્યા બાદ વેકસિનેશન કેન્દ્રો શરૂ થશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સામે સરકાર પણ લોકોને સાવચેત કરી રહી છે. રાજ્યમાં એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે. ઘણાબધા લોકો એવા છે. કે, તેમણે કોરોના સામેની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ઘણા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. આથી કોરોનાના વધતા કેસ જાણીને ઘણા લોકો વેક્સિન […]


