1. Home
  2. Tag "not getting enough prices"

ડીસા પંથકમાં નવા બટાકાની સિઝનનો પ્રારંભ, યાર્ડમાં પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

ડીસાઃ ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું ઉત્પાદન થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે ખેડુતોએ બટાકાનું સારૂએવું વાવેતર કર્યું હતું. જો કે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાટાના ઉત્પાદન પર થઈ હતી.  તેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. તેમજ યાર્ડમાં નવા બટાકાના પાકની આવક શરૂ થતાં હરાજીનો પ્રારંભ […]

પાટણ પંથકમાં લાલ ગાજરનું વિપુલ ઉત્પાદન, ખેડુતોને પુરતા ભાવ ન મળતા અસંતોષ

પાટણ: લીલા શાકભાજીના ઉત્પાદન માટે પાટણ જિલ્લો મોખરે છે. જેમાં શિયાળુ સિઝનમાં ગાજરનું સારૂ એવું વાવતેર કરવામાં આવે  છે,  પાટણ પંથકના લાલ ગાજરનું માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ છેક મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે. ગાજરના વાવેતરમાં મોખરે […]

પ્રાંતિજ પંથકના ખેડુતો ફલાવરની ખેતી કરીને પુરતા ભાવ ન મળતા રડી રહ્યા છે

હિંમતનગરઃ પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે […]

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતો બન્યા બેહારઃ પુરતા ભાવ નહીં મળતા રસ્તા ઉપર ફેંકવા મજબુર

રાજકોટ : ગુજરાતમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. જેમાં હાલ શાકભાજીના ભાવમાં ખૂબજ ઘટાડો થતાં ખેડુતોને મજુરીના પૈસા પણ નથી નિકળતા બીજીબાજુ ગ્રાહકોને તો સસ્તા શાકબાજી મળતા નથી પણ વચ્ચેની મલાઈ એજન્ટો, દલાલો ખાઈ જતાં હોય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code