ગાંધીનગર જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત વેતન મળતુ નથી
માત્ર ગાંધીનગર જ નહીં દરેક જિલ્લા પંચાયતમાં આવી હાલત છે, આઉટસોર્સ એજન્સીઓ સરકાર દ્વારા નાણા મળ્યા બાદ પગાર ચૂકવે છે, સમયસર પગાર ન મળતા પરેશાની ભોગવતા કર્મચારીઓ ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓને નિયમિત સમયસર પગાર ન ચુકવાતા કર્મચારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ગર મહિને ક્યારે અને કઈ તારીખે પગાર થશે તે નક્કી નથી. […]