ખોડલધામ તમામ રાજકીય પક્ષોને સમાન રાખશે, કોઈપણ પક્ષનો પ્રચાર નહીં કરેઃ નરેશ પટેલ
                    રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે તે સમાજના મોભીઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં લેઉવા પાટિદાર સમાજના મતદારોનો મોટો સમુહ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિકસમા ખોડલધામના અગ્રણીઓને પોતાના તરફ ખેચવા ભાજપ,કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ખોડલધામના એક […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

