ઝારખંડઃ રાહુલ ગાંધીને હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજુરી નહીં અપાતા વિવાદ સર્જાયો
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે અટકાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિયરન્સના અભાવે રાહુલના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર મહાગામામાં અટકાવવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલનું હેલિકોપ્ટર લગભગ પોણા કલાક સુધી રોકાયેલું હતું. પીએમ […]


