અમદાવાદમાં વરસાદને લીધે તૂટી ગયેલા 300થી વધુ રોડના કામો હજુ પૂર્ણ કરાયા નથી
અમદાવાદઃ ચોમાસાની વિદાય અને શિયાળાનું વિધિવત આગમન થઈ ગયું છે. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદને લીધે તૂટી ગયેલા 300થી વધુ રોડ-રસ્તાના કામો હજુ પૂર્ણ કરાયા નથી. શહેરમાં તૂટેલા રોડ નવરાત્રીમાં બનાવી દેવાની બાંયધરી મ્યુનિ. સત્તાધીશોએ આપી હતી. દિવાળી બાદ પણ હજુ શહેરમાં 300 રોડની હાલત ખરાબ છે. દિવાળી પર વતન ગયેલા મજૂરો પાછા નહીં આવ્યા હોવાને […]