ચિલોડા- હિંમતનગર નેશનલ હાઈવેના પુલના કામમાં વિલંબ અંગે હાઈવે ઓથોરીટીને નોટિસ
ચિલોડા પોલીસે જ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી જવાબ માગ્યો, ચિલોડો નજીક પુલની કામગીરીને લીધે 5થી વધુ અકસ્માતોના બનાવ બન્યા. હાઈવે ઓથોરિટીનો જવાબ મળ્યા બાદ ગુનો દાખલ કરાશે ગાંધીનગરઃ ચિલોડા-હિંમતનગર હાઇવે પર શિહોલી મોટી ગામ નજીક નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલ નિર્માણનું કામ છેલ્લા ઘણા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન […]