આવકવેરા વિભાગ એકશન મોડમાં, નોટિસનો જવાબ નહીં આપનારા કરદાતાઓ સામે થશે કાર્યવાહી
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં હાલ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 કરોડથી વધારે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ આવકવેરાની વિભાગની નોટિસોને ગંભીરતાથી નહીં લેનારા કરદાતાઓ સામે હવે વિભાગે લાલઆંખ કરી છે. તેમજ તેમની સામે આકરી કાર્યવાહીની કામગીરી કરવામાં આવશે. ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી […]


