ધોરણ 12 સાયન્સના અંગ્રેજીના વિષયમાં હવે કાવ્ય આધારિત 12 માર્ક્સના પ્રશ્નો પૂછાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ 12 સાયન્સના અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર થયેલા પ્રશ્નપત્ર પરિરૂપમાં 20 ગુણના કાવ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેમાં હવે સુધારો કરીને 20 ગુણની જગ્યાએ કાવ્ય આધારિત 12 માર્કસના પ્રશ્નો પૂછવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત […]