1. Home
  2. Tag "NSE"

બજેટની શેરબજાર ઉપર અસર, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા

મુંબઈઃ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત પહેલા ભારતીય શેરબજારના સૂચકાંકો 24,550 ની ઉપર નિફ્ટી સાથે ઊંચા ખુલ્યા હતા. સેન્સેક્સ 193.35 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 80,695 પર અને નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 24,562 પર હતો. લગભગ 1615 શેર વધ્યા, 733 શેર ઘટ્યા અને 125 શેર યથાવત રહ્યા. ખાસ કરીને મિડ-કેપ સ્પેસમાં […]

બજેટ પૂર્વે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી

નવી દિલ્હીઃ 23 જુલાઈએ રજૂ થનારા બજેટ પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. બજેટ પહેલા ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 102.57 પોઈન્ટના ઘટાડા સાથે 80,502 પોઈન્ટ પર બંધ રહ્યો હતો […]

ભારતીય શેરબજારમાં તેજી, મોટા ભાગના શેર લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડિંગ

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટના ઉછાળા સાથે 80100ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો […]

સેન્સેક્સ પ્રથમ વખત 80,000 ની ઉપર બંધ થયો, BSE માર્કેટ કેપ રૂ. 447.43 લાખ કરોડની ઐતિહાસિક ટોચ પર

મુંબઈઃ ભારતીય શેરબજાર સતત નવી વિક્રમી ઊંચાઈએ બંધ થયું હતું, ગુરુવાર 4 જુલાઈએ પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બજારમાં આ ઉછાળો આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે હતો. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોના સૂચકાંકોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 63 પોઈન્ટના ઉછાળા સાથે 80,049.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, બીએસઈ 80150 પોઈન્ટ ઉપર ટ્રેડ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો ચાલુ છે. આજે એટલે કે 4 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 334.99 પોઈન્ટના વધારા સાથે 80,331 પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. નિફ્ટી પણ 83.45 પોઈન્ટ વધીને 24,372ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો […]

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક વધારો, BSE પ્રથમવાર 7900ને પાર

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારનું ટ્રેડિંગ સેશન સેન્સેક્સ અને નિફ્ટી માટે ઐતિહાસિક રહ્યું છે. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ […]

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું

નવી દિલ્હીઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ પાછું આવ્યું છે. બજાર તેના દિવસના ઉચ્ચ સ્તરથી નીચે સરકીને બંધ થઈ ગયું હતું. એફએમસીજી અને એનર્જી શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતું. બજારને માત્ર IT શેરોથી જ સપોર્ટ મળ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 77,209 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો […]

ભારતીય શેરબજાર નવી ઉંચાઈએ પહોંચ્યું, નિફ્ટીએ ઓલટાઈમ હાઈ સાથે 23,573ની સપાટીને કૂદાવી

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,573ની સપાટીને કૂદાવી ગઈ છે. શેરબજારમાં લાંબા વીકએન્ડ બાદ આજે ફરી એકવાર શાનદાર ઓપનિંગ થયું છે, જેમાં બોમ્બે […]

સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર, નિફ્ટી 23250 પાર

મુંબઈઃ શુક્રવારે દલાલ સ્ટ્રીટમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 1700 પોઈન્ટ વધીને 76,794.06 ની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું હતું. નિફ્ટી50 483 પોઈન્ટ ઉછળ્યો થયો હતો. બંને સૂચકાંકો 4 જૂનના તમામ નુકસાનને પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. વ્યાજ દરો યથાવત રાખવાના RBIના નિર્ણય બાદ બેન્કિંગ, ફાઇનાન્સ, ઓટો અને રિયલ એસ્ટેટ જેવા દર-સંવેદનશીલ ક્ષેત્રોના […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજીનો ધમધમાટ, BSE અને NSE માં ઉછાળો

મુંબઈઃ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા ગુરૂવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. જોકે, બજાર ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગ માટે વેચવાલીનું દબાણ પણ થોડા સમય માટે નિર્માણ થતું જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ખરીદદારોએ ફરી ખરીદીનું દબાણ બનાવી શેરબજારની ગતિ વધારી દીધી હતી. ટ્રેડિંગના પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code