મુંબઈઃ NCBના ઝોનલ ડાયરેક્ટર સચિન વાનખેડેની જાસુસી !, ઉચ્ચ અધિકારીએ DGP સાથે કરી મુલાકાત
                    મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યનની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સચિન વાનખેડેની આગેવાનીમાં સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન એનસીબીના અધિકારી સચિન વાનખેડેની જાસુસી કરવામાં આવતી હોવાની અટકળો વહેતી થઈ છે. એટલું જ નહીં જાસુસી કરનારા બંને વ્યક્તિઓ પોલીસ કર્મચારી હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન સચિન વાનખેડેએ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

