સ્વચ્છ અને સસ્તી ઊર્જા માટે માર્ગ મોકળો!ન્યુક્લિયર ફ્યુઝનમાં અમેરિકાને મળી મોટી સફળતા
દિલ્હી:ન્યુક્લિયર ફ્યુઝનને લઈને અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોએ ઊર્જાના અમર્યાદિત, સુરક્ષિત અને સ્વચ્છ સ્ત્રોતને અનલૉક કરવાના સંશોધનમાં સફળતા હાંસલ કરી છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,ન્યુક્લિયર ફ્યુઝનમાં સફળતા અસીમ સ્વચ્છ ઉર્જા લાવી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈતિહાસમાં પહેલીવાર વૈજ્ઞાનિકોએ અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં નેશનલ ઈગ્નીશન ફેસિલિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન […]