ત્રણથી વધુ વર્ષના રિટર્ન ભર્યા નહીં હોય તો જીએસટી નંબર કાયમી ધોરણે રદ કરાશે
અમદાવાદઃ દેશમાં જીએસટીની આવક વધતા જાય છે. મોટાભાગના કરદાતાઓ પ્રમાણિકતાથી કર ભરી દેતા હોય છે.જ્યારે કેટલાક લોકો ગમે તેમ કરીને કરચોરી કરી લેતા હોય છે. વેપારીઓ દર વર્ષે રિટર્ન ભરતા હોય છે. વિભાગ દ્વારા પણ રિટર્નની સ્કુટીની કરીને વેપારીઓ ટેક્સની ચેરી તો નથી કરતા તેની તપાસ કરતી હોય છે. સરકાર દ્વારા જીએસટીમાં કેટલાક મહત્ત્વના નિર્ણય […]