દેશમાં શિક્ષણ ઉપર સંકટ? 10 વર્ષમાં 93,000 થી વધુ શાળાઓને લાગ્યા તાળાં
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારતીય શિક્ષણ વ્યવસ્થાને લઈને સંસદમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા એક દાયકામાં દેશભરમાં આશરે 93,000 થી વધુ શાળાઓ બંધ થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ આંકડાઓ સામે આવ્યા બાદ હવે દેશમાં શિક્ષણના માળખા […]


