મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા
મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ , લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના […]