1. Home
  2. Tag "oath"

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]

ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ શુભેચ્છા પાઠવી

ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળના CM તરીકેના શપથ ગ્રહણ કર્યા રાજ્યપાલ જગદીપ ધનખડેએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા પીએમ મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છાઓ પાઠવી કોલકાતા: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડેએ તેમને શપથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code