T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે
મુંબઈ:વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ઓપનર શિખર ધવનને સ્થાન આપવામાં આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ધવન ફરીથી ટીમનો સુકાની બનશે. ધવને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી […]


