ઓડિશા બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતના એક મહિના બાદ રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને પદ પરથી હટાવ્યા
ઓડિશા અકસ્માતમાં 1 મહિના બાદ એક્શન લેવાયું રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને કાર્યકાળમાંથી હટાવ્યા બાલાસોરઃ- ઓડિશાના બાલાસોરમાં જૂન મહિનાની 2જી તારીખે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો 200થી પમ વધુ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા ત્યારે હવે રેલ્વે વિભાગે ઘટનાના એક મહિના બાદ રેલ્વે અધિકારી સામે પગલુ ભર્યું છે. જાણકારી પ્રમાણે રેલ્વે વિભાગ દ્રારા ટ્રિપલ […]