1. Home
  2. Tag "odisa"

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સંપર્ક થી સમર્થનના અભિયાન હેઠળ ઓડિશા અને ઝારખંડની બે દિવસીય મુલાકાતે જશે – જાહેર સભાને પણ સંબોધશે

જેપી નડ્ડાનું સંપર્ક થી સમર્થન અભિયાન આજે ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીને સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રની સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે જેમાંથી એક અભિયાન છે સંપર્ક થી સમર્થન, ત્યારે આ અભિયાનના ભાગરુપે આજરોજ 22 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ઓડિશા અને ઝારખંડના બે દિવસના […]

ઓડિશામાં ભયંકર ટ્રેન અકસ્માતને લઈને એક દિવસ રાજકિય શોકની જાહેરાત કરાઈ

ઓડિશાના બાલાસોરમાં ભયંકર ટ્રેન અકસ્માત 200થી વધુના મોત 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત આજે રાજ્યભરમાં રાજકિય શોક પાળવામાં આવશે ઓડિશામાં શુક્રવારની સાંજ જાણે ટ્રેનમાં યાત્રા કરતા યાત્રીઓ માટે કાળનો કોળીઓ બનીને આવી હતી, અંદાજે 7 વાગ્યે આસપાસ અહી ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 207 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાનો એહવાલ છે તો 900થી વધુ […]

ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માતમાં 200થી વધુના મોત, 900થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત – પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન એકસ્માત 207 લોકોના આત્યાર સુધી મોત 900થી પમ વધપ યાત્રીઓ થયા ઘાયલ બાલાસોરઃ- દેશના રાજ્ય ઓડિશાના બાલાસોરમાં વિતેલી શુક્રવારની રાત્રે જાણે ટ્રેન કાળનો કોળીયો બનીને પાટા પર દોડી રહી હતી, અહીં ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જાણકારી પ્રમાણે બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે જોરદાર અથડાઈ અને આ અકસ્માત સર્જાયો […]

પીએમ મોદી આજે ઓડિશા ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે , રાજ્યને કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી એજે ઓડિશા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે કરોડો રુપિયાની યોજનાઓની આપશે ભેંટ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતાને અવાર નવાર અનેક વિકાસ કાર્યોની યોજનાઓની ભેંટ આપતા હોય છે ત્યારે આજ રોજ પીએમ મોદી ઓડિશાની જનતાને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેંટ આપવા જઈ રહ્યા છે.પીએમ મોદી આજે  પુરીથી હાવડા વચ્ચે દોડનારી વંદે […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજે રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે, ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું ,

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુ રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ઓડીશાની મુલાકાતે છે તેઓ વિતેલા દિવસે જ ઓડિશા પહોચ્યા હતા અહી તેઓએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ  મયુરભંજ જિલ્લાના મુખ્ય મથક બારીપાડાની મુલાકાત લેશે અને અહીંની મહારાજા શ્રી […]

મિશન ઈન્દ્રધનુષ મામલે ઓડિશા રાજ્ય પ્રથમ સ્થાને -શૂન્યથી 2 વર્ષના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું રસીકરણ  90.5 ટકાથી વધુ 

મિશન ઈન્દ્રઘનુષ મામલે ઓડિશાએ બાજીમારી 100 ટકા લક્ષ્ય પ્રાપ્ત કરવાની નજીક દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીમાં રસીકરણનું મહત્વું યોગદાન રહ્યું છે,આ સાથે જ શૂન્યથી બે વર્ષના બાળકો અને નિયમિત રસીકરણથી વંચિત સગર્ભા સ્ત્રીઓ માટે રાષ્ટ્રવ્યાપી સ્તરે ચલાવવામાં આવી રહેલા મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને હાંસલ કરવામાં ઓડિશાએ જીત મેળવી છે.  જાણકારી પ્રમાણે રાજ્યમાં લક્ષિત […]

ઓડિશાઃ- દોઢ કરોડ જેવી મોટી રકમમાં વેંચાતુ હતું સાપનું ઝેર – પોલીસે 2 લોકોની કરી ઘરપકડ

સાપનું ઝેર  1 કીલોના દોઢ કરોડમાં ચેંચાતુ હતું પોલીસે 2 લોકોની ઓડિશાના સંબલપુરમાં ઘરપકડ કરી   ઓડિશામાં સાપનું ઝેર પમ કરોડોમાં વેંચતા હોય તેવા બે લોકોની અટકાયત કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી 1.5 કરોડ રૂપિયાના સાપનું ઝેર જપ્ત કર્યું છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એક પોલીસ […]

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું   દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]

ચક્રવાત ‘યાસ’ બાદનો નજારોઃ- ઓડિશા અને બંગાલના કાંઠા વિસ્તારો ટાપુમાં ફેરવાયાઃ- અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી

ચક્રવાત યાસની અસર બંગાલ અને ઓડિશામાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી અનેક સ્થળો ટાપૂમાં ફેરવાયા દિલ્હીઃ- છેલ્લા 2 દિવસથી ચક્વાત યાસને લઈને અનેક તારાજીના દ્ર્શ્યો સર્જાઈ રહ્યા છએ ત્યારે બંગાલ અને ઓડિશામાં ચક્રવાત યાસને લઈને હવામાન વિભાગે બંગાલના 11 જીલ્લાઓમાં અને ઓડિશાના 9 જીલ્લાઓમાં આવનારા 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી એલર્ટ જારી કર્યું […]

ઓડિશાઃ- ભૂનેશ્વરના લિંગરાજ મંદિર પાસે ખોદકામ દરમિયાન 10મી સદીના મંદિરના અવશેષો મળ્યા

ઓડિશામાં 10મી સદીના પ્રાચીન મદિરના પુરાવા મળઈ આવ્યા ભુનેશ્વર લિંગરાજ મંદિર પાસેના ખોદકામમાં મળ્યા પુરાવા દિલ્હીઃ-ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિરની નજીક ખોદકામ કરતા દરમિયાન 10 મી સદીના પ્રાચીન મંદિરના પુરાવા મળી આવ્યા છે. આ મંદિર ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા કરવામાં આવતી ખોદકામની કામગીરીમાં મળી આવ્યું છે. લિંગરાજ મંદિરના એકમરા વિસ્તારના હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ પુરાતત્ત્વીય વિભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code