Homeગુજરાતીબીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સંપર્ક થી સમર્થનના અભિયાન હેઠળ ઓડિશા...

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સંપર્ક થી સમર્થનના અભિયાન હેઠળ ઓડિશા અને ઝારખંડની બે દિવસીય મુલાકાતે જશે – જાહેર સભાને પણ સંબોધશે

  • જેપી નડ્ડાનું સંપર્ક થી સમર્થન અભિયાન
  • આજે ઝારખંડ અને ઓડિશાની મુલાકાત લેશે

દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીને સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રની સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે જેમાંથી એક અભિયાન છે સંપર્ક થી સમર્થન, ત્યારે આ અભિયાનના ભાગરુપે આજરોજ 22 જૂને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ઓડિશા અને ઝારખંડના બે દિવસના પ્રવાસે જશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બે દિવસના પ્રવાસ  દરમિયાન તેઓ તેમની પાર્ટીના ‘સંપર્ક ટુ સપોર્ટ’ અભિયાન હેઠળ પ્રતિષ્ઠિત લોકો સાથે ખાસ મુલાકાત કરતા જોવા મળશે. તેમણે ઝારખંડ અને ઓડિશામાં એક-એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી.ઝારખંડ અને ઓડિશામાં એક-એક જાહેર સભાને પણ તેઓ સંબોધશે અને બંને રાજ્યોમાં અનેક સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

સંબંધિત લેખો

Most Popular