1. Home
  2. Tag "odisha"

ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ, હોટલો ખાલી કરાવવામાં આવી

ઓડિશાના પુરીમાં જગન્નાથની રથયાત્રા રથયાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ હોટલોને પણ કરાવવામાં આવી ખાલી પુરી: 12 જુલાઇએ રથયાત્રા પહેલા રવિવારથી ઓડિશાના પુરીમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવાશે. જિલ્લા વહીવટીતંત્રના હુકમ મુજબ પ્રતિબંધ રવિવારે રાત્રે 8 વાગ્યાથી 13 જુલાઇના સાંજના 8 વાગ્યા સુધી લાગુ રહેશે. ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા 12 જુલાઇએ યોજાશે. ઓડિશા સરકારે પુરીના તમામ પ્રવેશ […]

ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે  બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા

ચક્રવાત યાસનો ખૌફ અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી વહીવટતંત્ર સજ્જ બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને […]

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારના બે મહત્વપૂર્ણ નિર્ણયો

કોરોના સંકટ પર ઓડિશા સરકારનો એક્શન પ્લાન રિફિલિંગની ફ્રિકવન્સી વધારવાનો આપ્યો આદેશ છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રથમ આદેશમાં રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે,વિવિધ કેડરના ડેન્ટલ સર્જન,પીજી ડોકટરો,પોસ્ટ પીજી ડોકટરો,ઇન્ટર્ન અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓથી સંબંધિત તમામ ડોકટરોને અસ્થાયીરૂપે કોવિડ […]

પીએમ મોદી આજે ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે

ઓડિશા ઇતિહાસનું હિન્દી વર્ઝન થશે લોન્ચ પીએમ ઇન્ટરનેશનલ સેંટરથી કરશે લોન્ચ કાર્યક્રમમાં અનેક મહાનુભવો રહેશે ઉપસ્થિત દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સેંટર ખાતે આજે બપોરે 12 વાગ્યે ‘ઉત્કલ કેશરી’ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લખાયેલ પુસ્તક ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે. હજી સુધી ઉડિયા અને અંગ્રેજીમાં હાજર આ પુસ્તકનું હિન્દીમાં ભાષાંતર શંકરલાલ પુરોહિત દ્વારા […]

સેના દિવસ – ઓડિશાના કલાકારે ભારતીય સેનાનાં જવાનોને શ્રંધ્ધાજલિ આપવા માચીસની સળીમાંથી આર્મી ટેન્કનું એક મોડેલ બનાવ્યું

ρઓડિશાના કલાકારે અનોખી રીતે સેનાના વીરોને આપી શ્રંધ્ધાજલિ માચીનની હજારો સળીોમાંથી બનાવ્યું ટેંક દિલ્હીઃ-સેના દિવસ નિમિત્તે ઓડીશાના એક કલાકારે શુક્રવારે  2 હજાર 256 માચીસની સળીઓમાંથી  ભારતીય સેનાની ટેંકનું એક મોડેલ તૈયાર કર્યું છે,કલાકારને તેને બનાવવા માટે છ દિવસનો સમય લાગ્યો હતો. તેમનું કહેવું છે કે આ દ્વારા તેમણે ભારતીય સેનાના વીરોને શ્રદ્ધાંજલિ આપી છે. મીડિયા […]

ઓડિશાના એક સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતર, 4 કર્મચારીઓના મોત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગેસ ગળતરની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ઓડિસાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં ગેર ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ચાર કર્મચારીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર રાઉલકેલા સ્ટીલ પ્લાન્ટના એક યુનિટમાં ઝેરી ગેસ ગળતર થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયાં છે. જ્યારે છ લોકોને અસર થતા તેમને સારવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code