સોડાખાર માત્ર ભજીયાના સ્વાદ માટે જ નહી પરંતુ બીજી ઘણી રીતે થાય છે તેનો ઉપયોગ
સોડાખારથી ડાધ દૂર થાય છે દાંતની ઊંડાઈ પૂર્વક સફાઈ થાય છે સોડાખાર, ખારો કે ભજીયા ખારો આવા અનેક નામથી ઓળખાતા સોડાખારના કિચન સહીતના કેટલાક ઉપયોગ છે, સામાન્ય રીતે આ સફેદ પાવડર દરેકના કિચનમાં જોવા મળએ છે, ખાસ કરીને તો તેનો ઉપયોગ આપણે ભજીયા, ઢોકળા, ઈડલી વગેરેને સોફ્ટ કરવા માટે કરતા હોઈએ છીએ, બીજી તરફ વધુ […]