બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધ, ઓગડ જિલ્લો બનાવવાની પ્રબળ બનતી માગ
દીયોદરમાં ઉપવાસ આંદોલનને મળ્યું જનસમર્થન દિયોદરની અવગણના કરી વાવ-થરાદ મધ્યસ્થ જિલ્લો જાહેર કરતાં રોષ બનાસકાંઠાની વિભાજન બાદ વિરોધ વધતા સરકાર પણ ચિંતિત બની પાલનપુરઃ બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો બનાવાતા સરકારના આ નિર્ણય સામે વિરોધ વધતો જાય છે. જેમાં દીયોદર તાલુકાના લોકો નવો ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. અને દિયોદરને ઓગડ જિલ્લો […]