અમદાવાદના વિસત સર્કલથી ઝૂંડાલ સર્કલ સુધી ઓઈકોનિક રોડ બનાવાશે
સાડાત્રણ કિમીના આઈકોનિક રોડ પાછળ 79 કરોડ ખર્ચાશે, રોડ સાઈડ પર આકર્ષક ફુટપાથ પણ બનાવાશે, આકર્ષક સ્ટ્રીટ લાઈટ્સથી રોડ ઝળહળી ઊઠશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.દ્વારા વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રોડને આઈકોનિક રોડ બનાવાશે. આ માટે 79.80 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આઈકોનિક રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક, 5 મીટર પહોળો સર્વિસ રોડ, અને […]