કલોલમાં ઓઈલના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
કલોલ, 19 માર્ચ 2026: Massive fire breaks out in oil godown શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત મોડી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડે દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર […]


