અમદાવાદમાં 40થી 50 વર્ષ જુની ડ્રેનેજ લાઈનનું 237 કરોડના ખર્ચે સમારકામ કરાશે
અમદાવાદઃ શહેરમાં વર્ષો જુની ડ્રનેજ લાઈનને લીધે ચોમાસા દરમિયાન રોડ પર ભૂવા પડવાના બનાવો વધુ બનતા હોય છે. અને ભૂવાના મરામત માટે મ્યુનિ.નો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આથી 40થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનના સમારકામ માટે રૂપિયા 237 કરોડના કામની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 40 થી 50 […]