1. Home
  2. Tag "omar abdullah"

‘ભાજપ જાણે છે કે તે કયાં છે’ કાશ્મીરમાં ભાજપ દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાને લઇને ઓમર અબ્દુલ્લાના પ્રહાર

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગ પર લાવવાનો દાવો કરવા છતાં તેમણે કાશ્મીર ઘાટીમાંથી ઉમેદવારો કેમ ઉભા ન રાખ્યા છે. ભાજપે કાશ્મીરની ત્રણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. શ્રીનગરથી પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીના સમર્થનમાં બટવારામાં […]

જમ્મુ-કાશ્મીરમાં SC-STને અનામતના વટહુકમથી ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને પેટમાં રેડાયું તેલ, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

પીડીપી અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ-370માં કરવામાં આવેલા બંધારણનીય સંશોધનને લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ બંને પાર્ટીઓ કોર્ટના દરવાજા ખખડાવે તેવી શક્યતા છે. બંને પાર્ટીઓનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારની મંજૂરી વગર આમ કરવું અયોગ્ય છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સ દ્વારા અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ મામલે બેહદ આકરું વલણ દાખવીને કોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code