1. Home
  2. Tag "on a visit to Gujarat"

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવશે

ગાંધીનગરઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025 સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની મુલાકાત લેશે. 25 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. 26 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના છતરપુરના ગઢા ખાતે શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઓક્ટોબરના અંતમાં ફરીવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસમાં જાહેરાત થશે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતમાં પણ વધારો થયો છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. સૂત્રોના જણાવ્યા […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મ 3જી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મ આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરમાં રૂ. 372.60 કરોડના ખર્ચે નિર્માણ થનારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેશે. સૂત્રોમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code