ડિજિટલ અર્થતંત્રના વિકાસનો વાર્ષિક ધોરણે 32% ઉછાળો
નવી દિલ્હીઃ જાન્યુઆરી 2025માં, આધાર ધારકોએ 284 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે ભારતમાં ડિજિટલ અર્થતંત્રના સતત વિસ્તરણને પ્રકાશિત કરે છે. આ નોંધપાત્ર સંખ્યા દેશમાં ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરી 2025માં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનમાં જાન્યુઆરી 2024 ની તુલનામાં 32 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે આવા 214.8 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આધારનો વધતો […]