ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતીને વહેતી નિહાળવા લોકો ઉમટી પડ્યાં
અમદાવાદઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જતાં ડેમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં તેમજ ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહતી જોવા મળી રહી છે. સાંજે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાત્રે તો રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમીનાડ પાણીમાં ડૂબી […]