ચાલુ ફ્લાઈટમાં મહિલા કોરોના પોઝિટિવ મળી આવી, અને પછી વોશરુમમાં કરવી યાત્રા,જાણો શું છે આખી ઘટના
ચાલુ ફ્લાઈટમાં મહિલા પોઝિટિવ આવી મહિલાએ આગળની મુસાફરી બાથરુમમાં કરવી પડી દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ વધતા જોવા મળી રહ્યા છે,ત્યારે અવનવી કોરોનાની ઘટનાઓ પમ સામે આવી રહી છે જેમાં એક ઘટના એવી બની છે કે જે સાંભળીને સૌ કોઈને ઓશ્ચર્ય થશે, ચાલુ ફ્લાઈટની યાત્રામાં મહિલા […]