ગુજરાત યુનિ.ના ખાનગી કોર્ષમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે સીટના રિપોર્ટને આધારે કાર્યવાહી કરાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન સંસ્થાઓમાં કેટલાક ખાનગી કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં અધ્યાપકોની કાયમી ભરતી કરી દેવાતા આ મુદ્દે ગંભીર આક્ષેપો થતાં શિક્ષણ વિભાગે સીટ બનાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. દોઢ મહિના કરતાં વધુ સમય તપાસ કરીને નિવેદનો લેવાયા બાદ એનો રિપોર્ટ તૈયાર કરીને સીટ દ્વારા શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો […]