સુરત-નવસારી હાઈવે પર નાઈજેરિયન યુવતી દોઢ કરોડના ડ્રગ્સ સાથે પકડાઈ
ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવવામાં આવ્યો હતો ડ્રગ્સની ડિલિવરી લેવા કોઈ આવે તે પહેલા પોલીસે યુવતીને પકડી પાડી અગાઉ પણ આવી રીતે સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાની શંકા નવસારીઃ ગુજરાતમાં ડ્રગ્સની બદી વધતી જાય છે. યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે ગુજરાત પોલીસ સખ્તાઈથી પગલાં ભરી રહી છે, ડ્રગ્સનો કારોબારને નષ્ટ કરવા પોલીસ દ્વારા […]