અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક કારે બાઈકને અડફેટે લેતા એકનું મોત
અકસ્માતમાં બાઈકચાલક સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત પૂર ઝડપે કાર ડિવાઈર કૂદીને ઝાડ સાથે અથડાઈ બાઈકસવાર એક વ્યક્તિવે ઈજા થતાં અમદાવાદ સિવિલમાં ખસેડાયો અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરફાટ ઝડપે કારેચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે બાઈકને ટક્કર […]