વડોદરામાં આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ રહેશે
બન્ને બ્રિજના મરામતની કામગીરી હાથ ધરાશે પોલીસ કમિશનરે પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું વાહનો માટે વૈકલ્પિત માર્ગો સુચવાયા વડોદરાઃ શહેરમાં જેતલપુર બ્રિજ તેમજ લાલબાગ બ્રિજની મરામત અને રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે બન્ને બ્રિજ આજે શુક્રવાર સવારથી જ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ આ બન્ને બ્રિજ એક મહિનો બંધ રહેશે. વાહનો […]