પૂર પીડિતોની મદદ માટે પ્રજાના પ્રતિનિધીઓ એક મહિનાનો પગાર CM રાહતનિધીમાં કરાવશે જમા
                    અમદાવાદઃ વડોદરામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિના કારણે વડોદરા વાસીઓને ભારે નુકસાન થયું છે. લોકોની નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે વડોદરાનાં લોકોને તમામ મંત્રી અને ભાજપના ધારાસભ્યો મદદ કરશે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા વડોદરામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પરિસ્થિતીમાં પણ પ્રજાની પડખે રહીને તેમને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

