જાન માટે એસટી બસનું એક મહિનાનું વેઈટિંગ, લોકોને ખાનગી બસો બુક કરાવવી પડે છે
રાજકોટ, 23 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્રભરમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. લગ્નો માટે લોકોએ અગાઉથી પાર્ટીપ્લોટ્સ, ડીજે, કેટરિંગ સહિત બુક કરાવી દીધા છે. ત્યારે જાન લઈ જવા માટે એસટી બસોનું પણ બુકિંગ કરાવી દીધુ છે. ખાનગી ટ્રાવેલ્સ મોંધી પડતી હોવાથી લોકો લગ્નો માટે એસટી બસના બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પણ પણ મોટાભાગના ડેપોમાં માત્ર […]


