કરજણમાં સ્કૂટરની ડિકીમાંથી 1920 ગ્રામ ગાંજો મળતા એક શખસની ધરપકડ
વડોદરા એસઓજીએ શંકાના આધારે એક્ટિવા રોકીને ડેકીની તપાસ કરી, ગાંજાનો જથ્થો આપનારા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ ગુજરાતમાં ચરસ, ગાંજા અને ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. ત્યારે વડોદરા એસઓજી પોલીસે કરજણ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલો યુવક શંકાસ્પદ જણાતા તેને રોકીને તપાસ કરતા તેના સ્કૂટરની ડિકીમાં ગાંજો મળી […]