ગુજરાતઃ બનાસકાંઠા સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ, બીએસએફએ એક શખ્સને ઠાર માર્યો
ડીસાઃ 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ સફળતાપૂર્વક ઠાર કરી દીધો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર […]