ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફેઈલ જાય છે ? તો કરો આટલું કામ
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બિંદાસ કરો નહી થાય ટ્રાન્ઝેક્શન ફેઈલ આ રહી તે માટેની સરળ રીત છેલ્લા કેટલાક સમયથી લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા છે. મોટાભાગના પેમેન્ટ અત્યારે ઓનલાઈન થઈ રહ્યા છે. પણ આવામાં તે વાત વારંવાર જોવા મળતી હોય છે કે નાના-મોટા 200-500-1000 રૂપિયાના પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવતા ક્યારેક તેમાં ટ્રાન્જેક્શન ફેઈલ જોવા મળતું હોય છે. […]