1. Home
  2. Tag "Online"

હવે પરિવહન સેવાઓ પણ ઓનલાઇન બનશે, 70 જેટલી સેવાઓ ફેસલેસ બનતા ઓફિસના ચક્કર લગાવવામાંથી મળશે છૂટકારો

પરિવહનને લગતી 70 સેવાઓ ઓનલાઈન બનશે ઓફીસના ઘક્ક ખાવામાંથી જનતાને મળશે મૂક્તિ દિલ્હી – સમગ્ર દેશ ડિજિટલ સેવાઓમાં આગળ વધી રહ્યો છે, દેશના કેટલાક કામકાજ હવે ઓનલાઈન બન્યા છે, ત્યારે હવે લોકોને ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી સહિતના દસ્તાવેજોની વધારે પડતી રાહ જોવી પડશે નહીં. દિલ્હી સરકારના પરિવહન વિભાગે પ્રાદેશિક પરિવહન કાર્યાલયો સહિતની તમામ […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન […]

ડ્રાઈવિંગ લાયસન્સ સહીતની કેટલીક આરટીઓને લગતી ઓનલાઈન સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ છે ફરજિયાત

આ 15 સેવાનો ઓનલાઈન લાભ માટે આઘાર ફરજિયાત સરકાર કરશે આ નિયમોમા કેટલાક નવા ફેરફારો દિલ્હીઃ-કેન્દ્ર દ્રારા ઓનલાઈન સેવાને લગતા કેટલાક નિયમોમાં ખાસ ફેરફાર થવા જઈ રહ્યો છે, આ સેવા લાયસન્સ અથવા વાહન સાથે જોડાયેલા કાર્યને લઈને છે, હવે પછીથી ડ્રાઈવિંગ લાયસન્સધારકો અને વાહન ચાલકોએ 16 પ્રકારના ઓનલાઈન કામ કરવા માટે આધારકાર્ડ આપવું ફરજિયાત બનશે. […]

અમદવાદમાં કોરોનાની રસીની તૈયારીઓ, ઓનલાઈન થઈ શકશે નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને યાદી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાની રસી માટેની નોંધણીમાં નામ નોંધાવવાનું રહી ગયું હશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ લોકો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. […]

વાહન ચાલકો હવે ઘરે બેઠાબેઠા કાચા ડ્રાઈવિંગ લાઈસન્સને રિન્યુ કરાવી શકશે

  અમદવાદાઃ ગુજરાતમાં હવે વાહનચાલકોના કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની છ મહિનાની મુદત પૂર્ણ થઈ જાય તો તેને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી ધક્કા નહીં ખાવા પડે. વાહનચાલકો ઘરે બેઠાબેઠા ઓનલાઈન કાચુ લાઈસન્સ હિન્યુ કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કાચા લાઈસન્સની મુદત પૂર્ણ થયા બાદ વાહનચાલકોને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી લાંબુ થવું પડતું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code