રાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગુજરાતીમાં ઈજનેરી કોર્ષ શરૂ કરાયો પણ માત્ર બે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પ્રથમવાર ઈજનેરીનો અભ્યાસક્રમ ગુજરાતીમાં ભણાવવાનો નિર્ણય લીધા બાદ પ્રાયોગિક ધોરણે રાજ્યમાં એક માત્ર મહેસાણાની કોલેજમાં ગુજરાતીમાં ઈજનેરી કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતી ભાષામાં ઈજનેરી કોર્ષ ભણવામાં વિદ્યાર્થીઓએ કોઈ રસ દાખવ્યો નથી. અને માત્ર બે વિદ્યાર્થીઓએ જ ગુજરાતી ભાષામાં ઈજનેરીનો કોર્ષ ભણવા માટે પ્રવેશ મેળવ્યો છે. સૂત્રોના […]