ગાંધીનગરમાં U N મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનામાં OPD અને ઈન્ડોર પેશન્ટમાં વધારો
એક મહિનામાં કુલ 1410 OPD અને 77 દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ, અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ, કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ […]