1. Home
  2. Tag "opening"

શિક્ષિત દીકરી પોતાના પિતા અને પતિ બન્ને કુટુંબનું ગૌરવ વધારે છેઃ રાજ્યપાલ દેવવ્રત

મહેસાણાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણા ખાતે આંજણા યુવક મંડળ સંચાલિત સ્વ મહાદેવભાઈ નાથુભાઈ ચૌધરી વાંચનાલયનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષિત – સંસ્કારી સમાજ દ્વારા જ સમાજ શ્રેષ્ઠીઓનું નિર્માણ થાય છે. રાજ્યપાલએ આ અવસરે ધર્મપરાયણ-સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે પુસ્તકાલયો અને શિક્ષણ સંસ્થાઓના નિર્માણ માટે સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કન્યા […]

ગુજરાત સરકારના વિવિધ પ્રયાસોને લીધે છેલ્લા બે દાયકામાં કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન થયુઃ કૃષિમંત્રી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023 દરમિયાન ““ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર” વિષય પરના સ્ટેટ નોલેજ સેશનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના વિકાસ માટે કરેલા વિવિધ પ્રયત્નોના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોને […]

શોચીકુએ જાપાનના સિનેમાઘરોમાં લાસ્ટ ફિલ્મ શોની ધમાકેદાર શરૂઆત કરી

જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુએ સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની થિએટર રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઇ, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે; શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય […]

અમદાવાદમાં બે મહિના બાદ આજથી મંદિરો ખૂલતા ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરીને મંદિરો,હોટલ રેસ્ટોરન્ટ્સ જીમ વગેરે ખોલવાની મંજુરી આપતા આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી […]

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ […]

ગુજરાતમાં સ્કૂલ ખોલવાના સરકારના નિર્ણયનો વાલીઓએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વાલી મંડળના પ્રતિનિધીઓએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. જો કે, વિદ્યાર્થીઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code